ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 33% પર, મિડટર્મ પહેલા ચિંતા

ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 33% પર, મિડટર્મ પહેલા ચિંતા

રોઈટર્સ/ઈપ્સોસ પોલ મુજબ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ઘટીને 33% થયું છે, જે તેમની સેકન્ડ ટર્મમાં સૌથી નીચું છે. 64% અમેરિકનો તેમના કામગીરીથી અસંતુષ્ટ છે. ઈરાન યુદ્ધ લાંબુ ખેંચાવા અને મોંઘવારીને કારણે ડેમોક્રેટ્સને ફાયદો થઈ રહ્યો છે, જ્યારે રિપબ્લિકન્સ મિડટર્મ ચૂંટણી પહેલા ટેન્શનમાં છે.

Source: I Am Gujarat

More in Politics

Read the live feed on ZapIndies