ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 17 થી 26 ઓગસ્ટ સુધી ગુજરાતના પ્રવાસે છે. રાજ્યપાલને રજા ફક્ત રાષ્ટ્રપતિ મંજૂર કરે છે. ગેરહાજરીમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે પાડોશી રાજ્યના રાજ્યપાલ કાર્યભાર સંભાળે છે. રજા દરમિયાન પગાર અને સુવિધાઓ યથાવત રહે છે.
રાજ્યપાલને રજા કોણ આપે છે? જાણો નિયમો
Source: News18 Gujarati