વૈભવ સૂર્યવંશી દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોનના વાઈસ કેપ્ટન તરીકે રમશે. ટૂર્નામેન્ટ 23 ઓગસ્ટથી બેંગ્લોરમાં શરૂ થશે, જેમાં પહેલા દિવસે ઈસ્ટ ઝોનનો સામનો નોર્થ ઈસ્ટ ઝોન સાથે થશે. ફાઈનલ 6 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં રમાશે.
દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
Source: TV9 Gujarati