અમદાવાદમાં 408 કિલો ભેળસેળયુક્ત પનીર જપ્ત

અમદાવાદમાં 408 કિલો ભેળસેળયુક્ત પનીર જપ્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મણિનગરમાંથી રાજસ્થાનથી લાવવામાં આવેલો 408 કિલો 'લો ફેટ પનીર'નો જથ્થો જપ્ત કર્યો છે. આ પનીર ભેળસેળયુક્ત 'એનાલોગ પનીર' હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાયા છે, અને રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Source: Aajkaal Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies