ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડતાં બીમારીઓ વધે છે. આયુર્વેદ અનુસાર રોજ સવારે 8-10 તુલસીના પાન ચાવવાથી શરદી, ઉધરસ અને પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. તુલસીમાં વિટામિન સી, ઝીંક, આયર્ન અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોવાથી તે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને બ્લડ સુગર પર પણ સારી અસર કરે છે.
ચોમાસામાં તુલસીના પાન ખાવાના ફાયદા
Source: Zee 24 Kalak