કૅનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ વર્ક પરમિટ ન મળતાં વિરોધમાં

કૅનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ વર્ક પરમિટ ન મળતાં વિરોધમાં

કૅનેડામાં પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) ન મળવાથી ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ લગભગ એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે. કૅલગરી અને ઍડમોન્ટનની કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અસર થઈ છે. તેમના અભ્યાસક્રમો PGWP માટે પાત્ર ન હોવાનું કહેવાય છે, જેના કારણે તેમની અરજીઓ નકારાઈ રહી છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies