હેડિંગ્લે ટેસ્ટમાં ભારતે પાંચ વ્યક્તિગત સદી ફટકારી છતાં ઇંગ્લેન્ડ સામે 5 વિકેટે હારી ગયું. આ ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. રિષભ પંતે બંને ઇનિંગમાં સદી ફટકારી ઇતિહાસ રચ્યો.
ભારતની હાર છતાં પાંચ સદીનો ઐતિહાસિક રેકોર્ડ
Source: News18 Gujarati