મહિલા દિલ્હી પ્રીમિયર લીગ 2026માં દિલ્હી સેન્ટ્રલ કિંગ્સ માટે રમતી 20 વર્ષીય મેધાવી વિધુડીનું '6-7' સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ સામે બે વિકેટ લીધા બાદ તેણે આ ઉજવણી કરી હતી. તેણે જણાવ્યું કે તેની Gen-Z બહેને જર્સી નંબર 67 સૂચવ્યો હતો.
મહિલા ક્રિકેટરનું અનોખું સેલિબ્રેશન વાયરલ
Source: ABP Asmita