મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કટનીની સીએસપી નેહા પચ્ચીસિયાને સસ્પેન્ડ કરી છે. તેમના પર 82.86 લાખ રૂપિયાની જમીન માત્ર 18.20 લાખમાં ખરીદવાનો આરોપ છે. આ મામલે ત્રણ લોકો સામે FIR નોંધાઈ છે અને તપાસ ચાલી રહી છે.
ભ્રષ્ટાચારના આરોપમાં DSP નેહા પચ્ચીસિયા સસ્પેન્ડ
Source: News18 Gujarati