અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ રેકેટનો પર્દાફાશ, 3 ઝડપાયા

અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ રેકેટનો પર્દાફાશ, 3 ઝડપાયા

અમદાવાદના કાગડાપીઠમાં પોલીસે 108 પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્તરાખંડના હરિદ્વારથી આવેલા બે આરોપીઓ ગ્રાહકોને છેતરીને તેમના નામે સિમ કાર્ડ એક્ટિવેટ કરીને 800થી 1000 રૂપિયામાં વેચતા હતા. પોલીસ આ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies