અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના ત્રણ ગામોમાં લાખોની સંખ્યામાં મિલીપીડ દેખાયા છે. ગ્રામજનોને ભોજન અને ઊંઘમાં તકલીફ પડી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોમાસાના ભેજને કારણે આ જીવોનો ઉપદ્રવ વધે છે.
સૌરાષ્ટ્રના ત્રણ ગામોમાં મિલીપીડનો ઉપદ્રવ
Source: Divya Bhaskar