અલ-નીનો અને ગુજરાતના હવામાન વચ્ચે શું સંબંધ છે?

અલ-નીનો અને ગુજરાતના હવામાન વચ્ચે શું સંબંધ છે?

ગુજરાતમાં ચોમાસાની પૅટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે; કેટલાક વિસ્તારોમાં પૂરતો વરસાદ નથી, તો કેટલાકમાં પૂર જેવી સ્થિતિ છે. નિષ્ણાતો અલ-નીનો, આઇઓડી અને મૉન્સૂન ટ્રફને જવાબદાર ગણે છે. અલ-નીનો વધુ તીવ્ર બનશે, જે ચોમાસા અને હવામાનને અસર કરશે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies