જો વિશ્વની વસ્તી માત્ર 100 લોકોની હોય, તો તેમાં સૌથી વધુ 18 ભારતીય અને 17 ચીની હોય. ધર્મ પ્રમાણે 31 ખ્રિસ્તી, 23 મુસ્લિમ અને 15 હિન્દુ હોય. એશિયામાંથી 60 લોકો હોય, જે ખંડનું સૌથી મોટું પ્રતિનિધિત્વ છે.
100 લોકોમાં સૌથી વધુ ખ્રિસ્તી, ભારતીય 18
Source: Zee 24 Kalak