ભારતીય હવામાન વિભાગે 23 ઓગસ્ટે દિલ્હી, યુપી, બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને 60-70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. પૂર્વોત્તર આસામ અને બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમને કારણે અતિભારે વરસાદની શક્યતા છે, જેનાથી પાકને નુકસાન થવાની ભીતિ છે.
દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને પવનનું એલર્ટ
Source: Gujarati Jagran