ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 29 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ પર સક્રિય લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત સહિત મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies