હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વધશે, અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાથી અને હવાના દબાણને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ વરસાદની ઘટ છે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી
Source: Zee 24 Kalak