ખડમોર પક્ષીઓની સંખ્યા ઘટી, ગુજરાતમાં માત્ર 28 નોંધાયા

ખડમોર પક્ષીઓની સંખ્યા ઘટી, ગુજરાતમાં માત્ર 28 નોંધાયા

ભાવનગરના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચોમાસા દરમિયાન ખડમોર પક્ષીઓની ગણતરીમાં આ વર્ષે માત્ર 28 પક્ષીઓ નોંધાયા છે, જેમાં 22 નર અને છ માદાનો સમાવેશ થાય છે. સંશોધકોના અભ્યાસ મુજબ, આ પક્ષીઓ દક્ષિણ ભારતમાંથી ઋતુપ્રવાસ કરીને આવે છે, પરંતુ વીજલાઇન અથડામણ જેવા જોખમોને કારણે તેમની સંખ્યા ઘટી રહી છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies