અમદાવાદમાં ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી

અમદાવાદમાં ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી

અમદાવાદના ધ ફોરમ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું કે ભારતની સ્પેસ ઇકોનોમી 8 અબજ ડોલરથી વધીને 44 અબજ ડોલર થવાની સંભાવના છે. દેશમાં 440 થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, જે રોજગારીની તકો સર્જશે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies