ગુજરાતમાં ઑગસ્ટના અંત સુધી સરેરાશ વરસાદની ઘટ નોંધાઈ છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ ગંભીર છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 17 સપ્ટેમ્બર સુધી વધુ વરસાદની શક્યતા નથી, માત્ર છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદની ઘટ, સપ્ટેમ્બરમાં પણ રાહત નહીં
Source: BBC Gujarati