કોલંબોના એસએસસી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી છે. બીજા સેશનના અંતે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 187 રન છે. દેવદત્ત પડિક્કલ અને કેપ્ટન શુભમન ગિલે અડધી સદી ફટકારી છે. કુલદીપ યાદવ ઈન્ફેક્શનને કારણે બહાર છે, સારાંશ જૈનને ડેબ્યૂ કર્યું છે.
ભારત-શ્રીલંકા બીજી ટેસ્ટ: ભારતનો સ્કોર 187/3
Source: Gujarati Jagran