ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 51 રનથી હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી. આ જીતથી ઓસ્ટ્રેલિયાનો PCT 80.00 થયો, જ્યારે બાંગ્લાદેશનો ઘટીને 55.56 થયો. હવે ભારત શ્રીલંકા સામે બીજી ટેસ્ટ જીતીને ચોથા સ્થાને પહોંચી શકે છે.
ઓસ્ટ્રેલિયાની જીત બાદ WTC ટેબલમાં બાંગ્લાદેશને ઝટકો
Source: Mantavya News