હવામાન વિભાગે 24 ઓગસ્ટે દિલ્હી, યુપી, બિહાર સહિત 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmph સુધીના પવનની ચેતવણી આપી છે. બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ચોમાસું સક્રિય છે, જેમાં ભૂસ્ખલન, વીજળી અને કરાનો ખતરો છે. માછીમારોને દરિયાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmph પવનની આગાહી
Source: ABP Asmita