ભારતમાં અલ નીનોની ગંભીર અસરને કારણે ઓછો વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને ગુજરાત સહિત 15 રાજ્યોમાં. અલ નીનો નબળો પડવાની પ્રક્રિયા સમુદ્રના તાપમાનમાં ઘટાડા સાથે શરૂ થાય છે, જેના કારણે લા નીના બની શકે છે. લા નીના આવવાથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય બની સારો વરસાદ થઈ શકે છે.
અલ નીનો કેટલો સમય રહે છે? સારો વરસાદ ક્યારે થશે?
Source: News18 Gujarati