ફ્રિજ ક્યારે બંધ કરવો? જાણો સાચી માહિતી

ફ્રિજ ક્યારે બંધ કરવો? જાણો સાચી માહિતી

ફ્રિજને વારંવાર બંધ-ચાલું કરવાથી કોમ્પ્રેસર પર દબાણ આવે છે અને વીજળીનો વપરાશ વધી શકે છે. નિષ્ણાતોના મતે, ફ્રિજ 24 કલાક ચાલુ રાખવા માટે બનાવવામાં આવ્યો છે. માત્ર સફાઈ, લાંબી મુસાફરી અથવા તકનીકી ખરાબીના કિસ્સામાં જ તેને બંધ કરવો જોઈએ.

Source: News18 Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies