મહાભારત ફેમ અભિનેત્રી, સમાજ સેવિકા અને મિમિક્રી આર્ટિસ્ટ આશા સિંહ જયસ્વાલનું 22 ઓગસ્ટે મુંબઈમાં નિધન થયું. તેમના પુત્ર આકાશ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા. તેઓ ભારતના પ્રથમ ફીમેલ મિમિક્રી આર્ટિસ્ટ હતા અને મીના કુમારીના અવાજની નકલ માટે જાણીતા હતા. મહાભારતમાં તેમણે કૃપીનું પાત્ર ભજવ્યું હતું.
મહાભારત ફેમ આશા સિંહનું નિધન
Source: Gujarat Samachar