શાહિદ કપૂરની ‘દેવા’ના અભિનેતાની ડ્રગ્સ કેસમાં ધરપકડ

શાહિદ કપૂરની ‘દેવા’ના અભિનેતાની ડ્રગ્સ કેસમાં ધરપકડ

મુંબઈ પોલીસે કાશીમીરા વિસ્તારમાંથી 28 ગ્રામ MD ડ્રગ્સ અને ₹5.60 લાખના માદક પદાર્થો સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં શાહિદ કપૂરની ફિલ્મ 'દેવા'માં કામ કરી ચૂકેલા અભિનેતા રૂહુલ્લાહ મેહદીનો પણ સમાવેશ થાય છે. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા ડ્રગ્સ વેચાણની ગુપ્ત માહિતી મળ્યા બાદ જાળ બિછાવીને આ કાર્યવાહી કરી હતી.

Source: Gujarat Samachar

More in Entertainment

Read the live feed on ZapIndies