20 સપ્ટેમ્બરે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

20 સપ્ટેમ્બરે 7 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

IMDએ 20 સપ્ટેમ્બરે દેશના 7 મુખ્ય ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. અંદમાન-નિકોબાર, તટીય આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ-માહે, તમિલનાડુ, પુડુચેરી-કરાઇકલ અને તેલંગાણામાં વાવાઝોડા સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયામાં ચક્રવાતી પવનોને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies