180થી વધુ વૈજ્ઞાનિકોએ 2026-27માં શક્તિશાળી અલ નીનોની ચેતવણી આપી છે, જેનાથી ભારતમાં તીવ્ર ગરમી, વરસાદમાં ઘટાડો અને ખેતી, જંગલો તથા પશુપાલન પર ગંભીર અસર થઈ શકે છે. 16 સપ્ટેમ્બર 2026ના ઝેનોડો પર પ્રકાશિત સંશોધનમાં સરકાર અને સંસ્થાઓને તાત્કાલિક તૈયારી તથા દેખરેખ શરૂ કરવા વિનંતી કરાઈ છે.
180 વૈજ્ઞાનિકોએ 2026-27માં સુપર અલ નીનોની ચેતવણી આપી
Source: VTV Gujarati