અમદાવાદમાં શનિવારે મોડી સાંજે પકવાન, ઈસ્કોન, બોપલ, શીલજ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ, 25 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી
Source: VTV Gujarati