ગુજરાતમાં આજે મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં 1.5થી 3.1 કિમી ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. 20થી 24 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પવન સાથે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં આજે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Source: Gujarati Jagran