ગુજરાતમાં ચોમાસું 2-4 દિવસમાં વિદાય લેશે

ગુજરાતમાં ચોમાસું 2-4 દિવસમાં વિદાય લેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી ચોમાસું આગામી 2થી 4 દિવસમાં વિદાય લેવાનું શરૂ કરશે. વિદાય પહેલાં રાજ્યમાં હળવો વરસાદ પડશે, જ્યારે ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી બે દિવસ પવન સાથે વરસાદ રહેશે. અમદાવાદમાં હળવા અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની આગાહી છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies