ગુજરાતમાં આજે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શરૂઆત થશે. 23થી 26 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા નથી.
ગુજરાતમાં હળવો વરસાદ, 23 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું વિદાય
Source: Gujarati Jagran