સાબરકાંઠાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે ઝડપથી આવેલી સ્કોર્પિયો કારે પદયાત્રીઓને ટક્કર મારતાં 12 લોકો ઘાયલ થયા અને નાના ચેખલાના મોહનભાઈ વાઘેલાનું મોત નીપજ્યું. ઘટનાસ્થળેથી ભાગવા મથતા ચાલકને સ્થાનિકોએ પકડી લીધો અને પોલીસે અટકાયત કરી. કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી હોવાનો દાવો થયો છે.
હિંમતનગરમાં દારૂડિયા કાર ચાલકે 12 પદયાત્રીઓને કચડ્યા, એકનું મોત
Source: Gujarat First