સાબરકાંઠાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયો કારે ટક્કર મારતા 12 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં એકનું મોત થયું. ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કારને આગ ચાંપી દીધી. પોલીસે કારચાલકને અટકાયતમાં લઈ તપાસ શરૂ કરી છે.
હિંમતનગરમાં પદયાત્રીઓ પર કાર ફરી વળી, એકનું મોત
Source: Aajkaal Gujarati