જામનગર નકલી દારૂ કેસમાં પોલીસની બે ટીમ રાજ્ય બહાર તપાસમાં

જામનગર નકલી દારૂ કેસમાં પોલીસની બે ટીમ રાજ્ય બહાર તપાસમાં

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારની મધુવન સોસાયટીમાં નકલી દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી સમંદરસિંગ ખટાણા અને રિન્કુસિંગ કુશવાહની ધરપકડ કરી ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે વિષ્ણુ ગુર્જરની શોધ ચાલુ છે. તપાસ માટે એક ટીમ રાજસ્થાન અને બીજી મહારાષ્ટ્ર ગઈ છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies