જામનગર વ્યાજખોરી-ખંડણી કેસમાં પોલીસકર્મી સહિત ચારને આગોતરા જામીન

જામનગર વ્યાજખોરી-ખંડણી કેસમાં પોલીસકર્મી સહિત ચારને આગોતરા જામીન

જામનગરમાં ચકચારી વ્યાજખોરી-ખંડણી કેસમાં પોલીસકર્મી અજયસિંહ ઝાલા સહિત ચાર આરોપીને સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. કોર્ટે પ્રથમ વખત આરોપીની પુછપરછ સીસીટીવી અને વકીલની હાજરીમાં કરવાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદી પુષ્પરાજસીહ રાણાએ ૩૫ લાખ અને ૧૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનો આરોપ છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies