દિલ્હીમાં સગીર પર ગૅંગરેપ: મુખ્ય આરોપી ઍન્કાઉન્ટરમાં ઝડપાયો

દિલ્હીમાં સગીર પર ગૅંગરેપ: મુખ્ય આરોપી ઍન્કાઉન્ટરમાં ઝડપાયો

દક્ષિણ દિલ્હીના કાલકાજી મંદિર પાસે આસ્થાકુંજ પાર્કમાં 17 વર્ષની સગીર પર ગૅંગરેપનો મામલો સામે આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી આસિફને એન્કાઉન્ટર બાદ પકડ્યો છે, જેમાં તેના જમણા પગે ગોળી વાગી છે. તેને એઇમ્સ ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરાયો છે. પોલીસે બાકીના આરોપીઓને ટૂંક સમયમાં પકડવાની જાહેરાત કરી છે.

Source: BBC Gujarati

More in Crime

Read the live feed on ZapIndies