સુરતના શ્યામ સંગીની ટેક્સ્ટાઇલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરે આગ લાગી, જેમાં 24 કરોડના માલનું નુકસાન થયું. 14 કલાકમાં આગ ઠારી. પોલીસે વિનોદ સાવલેની ધરપકડ કરી, જેણે 10 હજાર બાકી પગારના વિવાદમાં આગ ચાંપી હોવાનું કબૂલ્યું.
સુરતમાં 10 હજાર પગારના વિવાદમાં ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ
Source: BBC Gujarati