ભાવનગર પોલીસમાં મોટી કાર્યવાહી, 15 કર્મચારીઓની પૂછપરછ

ભાવનગર પોલીસમાં મોટી કાર્યવાહી, 15 કર્મચારીઓની પૂછપરછ

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ SMCએ 15થી વધુ પોલીસકર્મીઓને ગાંધીનગર બોલાવી પૂછપરછ કરી છે. કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ બાદ તપાસ વ્યાપક બની છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે ડી-સ્ટાફમાંથી 16 કર્મચારીઓની બદલી કરી છે. SMCનો ગુપ્ત રિપોર્ટ ટૂંક સમયમાં ગૃહ વિભાગને સુપરત થશે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies