ગુજરાતમાં ઑક્ટોબરથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

ગુજરાતમાં ઑક્ટોબરથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

ગુજરાતમાં સપ્ટેમ્બરના અંત સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નહિવત્ છે, પરંતુ 1 ઑક્ટોબરથી પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને લઈને ગુજરાતમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેશે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies