હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રી બાદ બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ સક્રિય થઈ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેનાથી ગુજરાતમાં ભારે પવન સાથે હવામાન પલટાઈ શકે છે. ચોમાસાની વિદાય શરૂ થઈ છે અને રાજ્યમાં સરેરાશ વરસાદમાં 9 ટકા ઘટ છે. ભાદરવાનો તાપ 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
નવરાત્રી બાદ ચક્રવાતની શક્યતા, અંબાલાલની આગાહી
Source: Zee 24 Kalak