ગુજરાતમાં ચોમાસું પાછું ખેંચાયું, ગરમી વધી

ગુજરાતમાં ચોમાસું પાછું ખેંચાયું, ગરમી વધી

ગુજરાતમાંથી ચોમાસું પાછું ખેંચાતાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. કચ્છમાં તાપમાન 38 ડિગ્રી અને અમદાવાદ, વડોદરા, રાજકોટમાં 36 ડિગ્રીને પાર પહોંચ્યું છે. હાલ વરસાદમાં 9 ટકા ઘટ નોંધાઈ છે, પરંતુ 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. 25 સપ્ટેમ્બર સુધી ગરમી વધીને 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Source: News18 Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies