ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરી છત્તીસગઢ પર સર્જાયેલા ડિપ્રેશનને કારણે દેશભરમાં ચોમાસાની રી-એન્ટ્રી થઈ છે. IMDએ દિલ્હી, ઉત્તરાખંડ, યુપી, હરિયાણા, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, મધ્ય ભારત અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની આશંકા છે, જ્યારે બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાતથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર અને છત્તીસગઢમાં મૂસળધાર વરસાદ ચાલુ રહેશે.
ચોમાસાની રી-એન્ટ્રી: ગુજરાતથી ઉત્તરાખંડ સુધી ભારે વરસાદનું એલર્ટ
Source: VTV Gujarati