ચક્રવાત અર્નવની અસર, 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ચક્રવાત અર્નવની અસર, 14 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ચક્રવાત અર્નવના કારણે દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 48 કલાકમાં 15 લોકોના મોત થયા છે અને 63 જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે. છત્તીસગઢમાં ગંગરેલ ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 525 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આગામી 48 કલાક સુધી એલર્ટ રહેવાની સૂચના છે.

Source: Zee 24 Kalak

More in Science & Environment

Read the live feed on ZapIndies