બિહારના જમુઈમાં સગીરા પર યૌન હિંસાની ઘટના બાદ 'મોરલ પોલીસિંગ' ફરી ચર્ચામાં છે. પોલીસે પૉક્સો અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધ્યો છે. નિષ્ણાતો કહે છે કે ભારતીય કાયદામાં મોરલ પોલીસિંગની કોઈ કાનૂની માન્યતા નથી અને તે મૌલિક અધિકારોને પ્રભાવિત કરે છે.
બિહાર ઘટના બાદ 'મોરલ પોલીસિંગ' પર ચર્ચા, કાયદામાં કોઈ માન્યતા નહીં
Source: BBC Gujarati