ટેનેસીમાં 200 વર્ષ બાદ મહિલાને મોતની સજા

ટેનેસીમાં 200 વર્ષ બાદ મહિલાને મોતની સજા

અમેરિકાના ટેનેસી રાજ્યમાં લગભગ 200 વર્ષ બાદ પ્રથમ વખત મહિલાને મોતની સજા અમલમાં મૂકવાની તૈયારી છે. 50 વર્ષીય ક્રિસ્ટા પાઈકને 1995માં તેની ક્લાસમેટ કોલીન સ્લેમરની હત્યા માટે દોષિત ઠેરવાઈ હતી, જ્યારે તેની ઉંમર 18 વર્ષ હતી. ગવર્નર બિલ લીએ દયા અરજી ફગાવી દીધી છે, જ્યારે વકીલોએ સુપ્રીમ કોર્ટમાં સજા પર રોક માગી છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies