અમેરિકાના ટેનેસી રાજ્યમાં બુધવારે ક્રિસ્ટા પાઇકને ઘાતક ઇન્જેક્શન દ્વારા ફાંસી આપવામાં આવશે. 200થી વધુ વર્ષમાં ટેનેસીમાં ફાંસી પામતી તે પ્રથમ મહિલા હશે. 1995માં 19 વર્ષની કોલિન સ્લેમરની હત્યા માટે તેને મૃત્યુદંડ ફટકારાયો હતો. તેના વકીલોએ 226 પાનાંની દયાની અરજી કરી છે અને યુએનના નિષ્ણાતોએ પણ ફાંસી રોકવાની માગ કરી છે.
ટેનેસીમાં 200 વર્ષ પછી પ્રથમ મહિલાને ફાંસી
Source: BBC Gujarati