બલૂચિસ્થાનમાં ફૂટબોલ ટીમને બંદૂકની અણીએ લૂંટી

બલૂચિસ્થાનમાં ફૂટબોલ ટીમને બંદૂકની અણીએ લૂંટી

પાકિસ્તાનના બલૂચિસ્થાનમાં કરાચીથી ક્વેટા જઈ રહેલી ફૂટબોલ ટીમની બસને 10-12 સશસ્ત્ર લૂંટારૂઓએ બલૂચ હાઇવે પર રોકીને લૂંટી લીધી. ખેલાડીઓ પાસેથી મોબાઈલ, રોકડ, પાસપોર્ટ અને કિંમતી સામાન આંચકી લેવાયો અને વિરોધ કરનારાઓને મારપીટ કરાઈ. ટીમ મેનેજર ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ ઘટનાની પુષ્ટિ કરી છે. સુરક્ષા ચેતવણી હોવા છતાં ટીમ બસથી મુસાફરી કરી હતી, જ્યારે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાએ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies