રાજકોટમાં સ્પા સેન્ટર પર હુમલો, યુવકને ઢોર માર

રાજકોટમાં સ્પા સેન્ટર પર હુમલો, યુવકને ઢોર માર

રાજકોટના કાલાવડ રોડ પર જડૂસ હોટલ પાસે આવેલા વર્લ્ડ સ્પામાં ગઈકાલે રાત્રે અજાણ્યા શખસોએ લાકડીઓ અને ઘાતક હથિયારો સાથે ધસી આવી તોડફોડ કરી. હુમલાખોરોએ રૂમમાંથી એક યુવકને બહાર ખેંચી બેરહેમીથી માર માર્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પોલીસે ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies