સુરતમાં ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, મુખ્ય આરોપી ઝડપાયો

સુરતમાં ATM કાર્ડ બદલી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, મુખ્ય આરોપી ઝડપાયો

સુરતના અડાજણમાં ATMમાંથી પૈસા ઉપાડતા લોકોને મદદના બહાને કાર્ડ બદલી છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવને પોલીસે ઝડપી પાડ્યો છે. 100થી વધુ CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી થયેલી ધરપકડમાં 21 હજાર રોકડ રિકવર થઈ છે, જ્યારે સાગરીત વિકાસ ગુપ્તા વોન્ટેડ છે. આરોપીએ SBI ATMમાંથી 10 હજાર અને 21 હજારની છેતરપિંડી આચરી હતી.

Source: News18 Gujarati

More in Crime

Read the live feed on ZapIndies